નવું શું છે
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમ્યાન બી.એસ.એન.એલ. દ્વારા પુરી પાડવામાં આવનાર સંચાર/ડેટા સેવાઓ ખોરવાય નહીં તે માટે ખોદકામ(Digging) કરવા પર પ્રતિબંધ મુકવા અંગેનું જાહેરનામું
પ્રકાશિત: 14/10/2025
દિવાળીના તહેવાર દરમિયાન ચાયનીઝ તુક્કલ/લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ તથા સંગ્રહ પર પ્રતિબંધ ફરમાવવા તેમજ જાહેરમાં ફટાકડા ફોડવા સંબંધમાં જરૂરી સૂચનાઓ બહાર પાડવા અંગેનું જાહેરનામું
પ્રકાશિત: 10/10/2025
ટાવરોની આસપાસ ફેન્સીંગ તથા અન્ય વ્યવસ્થા કરવા અંગેનું જાહેરનામું
પ્રકાશિત: 08/10/2025
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના આસપાસનો વિસ્તાર, ગુરૂકુલ હેલીપેડ વિસ્તાર તથા નર્મદા ઘાટ વિસ્તારને ‘NO DRONE ZONE’ જાહેર કરવા અંગેનું જાહેરનામું
પ્રકાશિત: 07/10/2025
જાહેરનામું – સરકારી કચેરીઓ ખાતે ધરણાં-પ્રદર્શન બાબત
પ્રકાશિત: 03/10/2025
જાહેરનામું – નવરાત્રિ તહેવાર દરમિયાન રાજપીપળા શહેરના હરસિદ્ધિ માતા મંદિરથી માછીવાડ ચાર રસ્તા સુધીનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી, વાહનવ્યવહારનો રૂટ ડાયવર્ટ કરવા બાબત
પ્રકાશિત: 26/09/2025
જાહેરનામું – ભયજનક સ્થળોએ જળાશયોમાં પ્રવેશવા પર પ્રતિબંધ
પ્રકાશિત: 24/09/2025
જાહેરનામું – સરકારી કચેરીઓ ખાતે પૂર્વ પરવાનગી વગર ધરણાં-પ્રદર્શન કરવા પર પ્રતિબંધ બાબત
પ્રકાશિત: 18/09/2025જાહેરનામું – સરકારી કચેરીઓ ખાતે પૂર્વ પરવાનગી વગર ધરણાં-પ્રદર્શન કરવા પર પ્રતિબંધ બાબત
સાવલી-વઘેલી-ઓડમ્બીયા-કેશરપુરા રોડ (વી.આર) પર ચેઇનેજ ૯/૦ – ૯/૨ પર આવેલ માઈનોર બ્રીજ ભારે વાહનો માટે બંધ કરી, રુટ ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું
પ્રકાશિત: 16/09/2025