• સોશીયલ મિડીયા લિંક્સ
  • સાઇટ મેપ
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

હરસિદ્ધિ મંદિર

દિશા

હરસિદ્ધિ માતાજી મંદિર રાજપીપળા શહેરમાં આવેલું છે. આ શહેરમાં ખૂબ જ મોટું અને પ્રખ્યાત મંદિર છે. રાજપીપળામાં દેવી હરસિધિ માતાના આગમનનો રસપ્રદ ઇતિહાસ છે. 1950 માં આ મંડિર ગુજરાત સરકારને સોંપવામાં આવ્યું હતું ..

ફોટો ગેલેરી

  • હરસિદ્ધિ મંદિર મેળો
  • હરસિદ્ધિ મંદિર

કેવી રીતે પહોંચવું:

વિમાન દ્વારા

નજીકનું એરપોર્ટ વડોદરા છે જે લગભગ 77.6 કિ.મી. દૂર છે.

ટ્રેન દ્વારા

નજીકનું રેલ્વે વડોદરા છે જે 73.7 કિલોમીટર દૂર છે.

માર્ગ દ્વારા

હરસિદ્ધિ મંદિર રાજપીપળા તરફ લગભગ પૂર્વ બાજુ સ્થિત છે. તે એસ.ટી. 160 રાજપીપળા ખાતે સ્થિત છે.