બંધ

પોઇચા સ્વામિનારાયન મંદિર

દિશા

નિલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર નર્મદા નદીના કાંઠે પોઈચા ગામ પર સ્થિત છે, જે ભરૂચથી આશરે ૮૦ કિ.મી. અને વડોદરાથી ૬૦ કિમી દૂર છે. તે સુંદર સ્વામિનારાયણ મંદિર વિશાળ વિસ્તારમાં બાંધવામાં આવે છે અને સૌથી સુંદર યાત્રાધામ પૈકીનું એક ગુજરાત ની આસપાસ લોકો ને આકર્ષે છે. 

કેવી રીતે પહોંચવું:

વિમાન દ્વારા

નજીકનું હવાઈ મથક વડોદરા છે, જે 65.8 કિલોમીટર દૂર છે.

ટ્રેન દ્વારા

નજીકનું રેલવે વડોદરા છે, જે લગભગ 61.9 કિલોમીટર દૂર છે.

માર્ગ દ્વારા

નિલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર આશરે 80 કિ.મી. ભરૂચથી અને 60 કિ.મી. વડોદરાથી છે.