બંધ

નાગરિક પુરવઠા અને રેશન કાર્ડ

રાશન કાર્ડ ને લગતી પ્રવૃતિઓ જેવી કે નવો રાશન કાર્ડ, રાશન કાર્ડમાં નામ ઉમેરવું/કમી કરવું, રાશન કાર્ડ બદલી/રદ/અલગ કરવું અને રાશન કાર્ડ અપડેટ કરવું વગેરે કામો જન સેવા કેન્દ્ર ,મામલતદાર ઓફીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

મુલાકાત: https://www.digitalgujarat.gov.in

જનસેવા કેન્દ્ર મામલતદાર કચેરી

સ્થળ : બધા મામલતદાર કચેરી | શહેર : નર્મદા | પીન કોડ : 393145
ફોન : 18002335500