બોર્ડ પરીક્ષા સૂચના-૨
શીર્ષક | વર્ણન | પ્રારંભ તારીખ | અંતિમ તારીખ | ફાઇલ |
---|---|---|---|---|
બોર્ડ પરીક્ષા સૂચના-૨ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૫ માં યોજાનાર ધોરણ-૧૦(એસ.એસ.સી.) અને ધોરણ-૧૨(એચ.એસ.સી.) વિજ્ઞાનપ્રવાહ/ સામાન્યપ્રવાહના નિયમિત/રીપીટર/પૃથક/ખાનગી ઉમેદવારોની પરીક્ષા અન્વયેના જાહેરનામા |
27/02/2025 | 17/03/2025 | જુઓ (104 KB) |