બંધ

જિલ્લા આયોજન કચેરી


નર્મદા જીલ્લામાં જીલ્લા આયોજન અધિકારી હોય છે જેમને અન્ય કર્મચારીવર્ગ મદદ કરે છે. જીલ્‍લા આયોજન કચેરી કલેકટરશ્રીની સીધી દેખરેખ હેઠળ કામગીરી બજાવે છે, જીલ્‍લા આયોજન અધિકારશ્રી, જીલ્લા આયોજન મંડળના સભ્ય-સચિવ તરીકેની ફરજો બજાવે છે.

ટેલીફોન નંબર : ૦૨૬૪૦-૨૨૩૦૦૩

ઇમેઇલ : dpo-nar@gujarat[dot]gov[dot]in

સરનામું: જીલ્લા આયોજન કચેરી,  જિલ્લા સેવા સદન , રાજપીપળા  જિલ્લા નર્મદા